પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં દારૂના ૩૬ ગુના નોંધાયા

પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં દારૂના ૩૬ ગુના નોંધાયા જેમાં રાજેન જાદવભાઈ જુંગી, વિપુલ મનહરભાઈ વાજા, ભાવેશ બાબુભાઈ ચાવડા, નિલેશ છગનભાઈ ખરા, ધનજી ગોવિંદભાઈ રાઠોડ, હંસા વિજયભાઈ સરવૈયા, ચંપા ભૂપતભાઈ મકવાણા, પુતી ભોજાભાઈ મોઢવાડીયા, પ્રવિણ મગનભાઈ વાઘેલા, ચના લાખાભાઈ એરડા, મહેશ ભીખુભાઈ સોલંકી, સલમા અહમદશા રફાઈ, મેરૂ બાબુભાઈ મકવાણા, ફરાર વીરા દેવાયતભાઈ કટારા, ફરાર અજય સુકાભાઈ ડાકી, જગદીશ ઉર્ફ જગા કારાભાઈ ડાકી, માંડણ અરજણભાઈ કારાવદરા, સાવન માલદેભાઈ ઓડેદરા, હિતેશ રણમલભાઈ સોંદરવા, અરજણ રામાભાઈ ભુતિયા, કેવિન પ્રતાપભાઈ ઠક્કર, નેભા મુરુભાઈ ડાકી, ભદ્રેશ રવજીભાઈ ધમ્મર, રામા બાબુભાઈ વાળા, મુકેશ નાથાભાઈ મકવાણા, અરભમ ઉર્ફ અરજણ રામદેભાઈ સુંડાવદરા, સંજયગીરી મોહનગીરી ગોસ્વામી, જગા બાવાભાઈ ગુરગુટીયા, નરેશ ઉર્ફ માઈકો ખીમાભાઈ પાંડાવદરા, રાજેશ ભીમાભાઈ સોલંકી, સૂકા ઉર્ફ સૂકી ભકનભાઈ ઓડેદરા, ચના પરબતભાઈ કેશવાલા, રમેશ નાથાભાઈ પરમાર, દીપક જીવાભાઈ રાઠોડ, ધીરૂ દયાભાઈ કોડીયાતર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી

Post a Comment

0 Comments