મહિડા અલ્લતામસ હારૂન
8 વર્ષના બાળકે 5 રોજા રાખ્યા, પરિવારમાં ખુશી
માંગરોળ ના 8 વર્ષના. નામ: મહિડા
બાળકે પવિત્ર રમઝાન મહિનામાં પોતાના રોજા રાખી શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાની ઉંમરે ધાર્મિક લાગણી અને સંયમ દાખવતા બાળકને પરિવારમાંથી પ્રશંસા મળી રહી છે. આ પ્રસંગે પરિવારજનોમાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
માંગરોળ ના 8 વર્ષના બાળકે રમઝાન માસના 30 રોજા રાખી ખુદાની ઈબાદત કરી
માંગરોળ ના મહિડા અલ્લતામસ હારૂન 8 વર્ષના પુત્ર રમઝાન મહિનાના 30 રોઝા રાખીને ઈબાદત કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાની ઉંમરે વહેલી સવારે સહેરી કરીને રોઝા રાખતા અને પાંચ વખતની નમાઝ અદા કરતા નામ: મહિડા અલ્લતામસ હારૂન અલ્લાહ પાસે દુઆ માંગી હતી. જોકે પરિવારજનોએ જણાવ્યું કે બાળપણથી જ ધાર્મિક સંસ્કાર આપવા માટે પ્રેરણા અપાઈ રહી છે, જેનાથી અન્ય બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યું છે.
0 Comments